ગાંધીનગર ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની એક સાથે બદલી, રાજકોટના કમિશનર બદલાયાNawanagar Time30/08/2019 by Nawanagar Time30/08/20190 ગાંધીનગરઃ પાણી પુરવઠા બોર્ડના ઈજનેરની બઢલી સાથે બદલી બાદ હવે રાજ્યની રૂપાણી સરકારે બીજી ટર્મમાં પ્રથમ વખત રાજ્યના 79 IAS અધિકારીઓની એક સાથે બદલી કરી...