જામનગર તહેવાર ટાંકણે જ જૈન વિજય ફરસાણ માર્ટ સહિત 13 સ્થળોએ દરોડાNawanagar Time08/08/2020 by Nawanagar Time08/08/20200 જામનગર: જામનગરમાં છેલ્લા એક માસથી કોરોનાની મહામારીના કેસોમાં ધરખમ વધારો આવતા આરોગ્ય વિભાગ ધંધે લાગ્યુ છે ત્યારે તહેવાર ટાણે દરોડા પાડવાની ટેવ ધરાવતું જામ્યુકોના ફુડ...