જામનગરમાં અકસ્માતમાં પ્રેમીનું મોત થતાં પ્રેમિકાએ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત વ્હાલું કર્યું
જામનગર: જામનગરમાં એક-મેકના પ્રેમમાં ગળાડૂબ પ્રેમી યુગલ પૈકી યુવકનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતાં પ્રેમીના વિરહમાં યુવતિએ પણ ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને વ્હાલુ કરી લેતાં...