જામનગર જામનગરમાં ધોળે દહાડે વૃદ્ધાને બંધક બનાવી 1.90 લાખની માલમત્તાની લૂંટNawanagar Time30/09/2020 by Nawanagar Time30/09/20200 જામનગર: જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ત્રીજા ઢાળિયા પાસે એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતાં વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી બે લૂંટારૂ શખ્સોએ મોઢે ડૂચો દઈ દોરડે બાંધી...