દ્વારકામાં ગોમતીઘાટનું 80 લાખના ખર્ચે પુન: નવનિર્માણ થશે
પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડોના ખર્ચે વિકાસકાર્યો કરાયા છે.જે વિકાસકાર્યોમાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર થતા છાજલીઓ પડવાની ઘટના સામે આવી હતી.તેમજ ગોમતિઘાટ પર ધોવાણ...