જામનગર શહેર છોટા હાથી બાઈકને ઝપટે લઈ ટ્રક ગોડાઉનમાં ઘૂસ્યોNawanagar Time21/12/2019 by Nawanagar Time21/12/20190 જામનગરના સુભાષ બ્રિજ નજીક ગઈકાલ સાંજે એક વિચિત્ર અકસ્માતમાં બેકાબૂ બનેલા ટ્રકે કચરાગાડી અને બાઈકને હડફેટે લઈ નજીકના ગોડાઉનમાં ઘૂસી જતાં અફડા-તફડી મચી જવા પામી...