ડોર-ટુ-ડોર પ્રચાર વેગવંતો: પૂનમબેનને જંગી લીડથી જીતાડવા પ્રજાનો કોલ
ખંભાળિયાના મોવાણ-ભાડથરમાં કાર્યકર્તા શેરડી, ગોકુલપુર, લાલપરડા, લાલુકા, બેરાજા, કેશોદના આગેવાનો ઉમટ્યાં જામનગર:-તાજેતરમાં ખંભાળિયાના વાડીનાર, ધરમપુર, શકિતનગર, સલાયા, બારા, હંજડાપર, બજાણા વિગેરે વિસ્તારોમાં સંસદના ઉમેદવાર પૂનમબેન...