રાજ્યસભામાં ગુજરાતનો દબદબો, વિદેશમંત્રી ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાશે
ગુજરાતમાંથી રાજ્યસભાની બેઠક માટે કેન્દ્રના વિદેશમંત્રી એસ.જયશંકરની પસંદગી બાદ રાજ્યસભામાં તેઓ ગુજરાતમાંથી ચૂંટાશે. હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ...