Nawanagar Time

Tag : health tip

હેલ્થ ટીપ્સ

હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દી ન લે કામનું પ્રેશર, હાર્ટ અટેક આવવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે

Nawanagar Time
જો તમને લાગે કે તમે ઓફિસમાં કામના દબાણને સહન કરી શકતા નથી તો થોડો બ્રેક લઈ લો. વર્ક પ્રેશર શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે....
હેલ્થ ટીપ્સ

વજન વધુ હોવાથી  સ્વાદુપિંડનું કેન્સર થવાનું જોખમ વધે છે

Nawanagar Time
પચાસ વર્ષની ઉંમર પહેલા જો કોઈ વ્યક્તિ અતિશય વજન અટેલેક કે મેદસ્વીતાનો શિકાર થઈ જાય તો સ્વાદુપિંડના કેન્સરથી તેનું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે....
હેલ્થ ટીપ્સ

દરરોજ પીઓ એપલ ટી, થશે આ અનેક અદભુત ફાયદાઓ

Nawanagar Time
સફરજન આરોગ્ય માટે કેટલું ફાયદાકારક છે તે બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે એપલ ટી પણ આરોગ્ય માટે એટલી જ ગુણકારી છે....
હેલ્થ ટીપ્સ

લીચી જેવું દેખાતું ફળ રામબુટાન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

Nawanagar Time
આમ તો બધાં ફળો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ શું તમે રામુબુતાન ફળ વિશે સાંભળ્યું છે? આ ફળ દેખાવમાં લીચી જેવું જ હોય...
હેલ્થ ટીપ્સ

મોઢા પર માસ્ક અથવા દુપટ્ટો પહેરવાથી વિટામિન ડીની ઉણપ આવી શકે છે

Nawanagar Time
સૂર્યના તડકાથી બચવા માટે મહિલાઓ ફુલ હેન્ડ ગ્લોઝ, મોઢા પર માસ્ક અથવા ફુલ સ્લિવ ટી-શર્ટ પહેરે છે. જેનાં કારણે વિટામિન ડી3ની શરીરમાં ઉણપ થાય થઈ...
હેલ્થ ટીપ્સ

ટીવી જોતાં-જોતાં નાસ્તો કરવાથી મેટાબોલિક સિન્ડ્રોમનો શિકાર થઈ જવાય છે

Nawanagar Time
જો તમે પણ ટીવી જોતી વખતે પલંગ પર સૂતાં-સૂતાં નાસ્તો કરો છો તો તમારી આ આદત તરત જ બદલી નાંખો. તમારી આ ટેવ તમને બીમાર...
હેલ્થ ટીપ્સ

સવારની સાથે રાત્રે પણ હુંફાળું પાણી પીવાથી આ ફાયદા થાય છે

Nawanagar Time
લોકો સવારે હુંફાળું પાણી પિતા જ હોય છે અને હેલ્થ એક્સપર્ટ પણ હુંફાળું પાણી પીવાની સલાહ આપે છે. કારણકે તે માત્ર હેલ્થ માટે નહીં પણ...
હેલ્થ ટીપ્સ

મેદસ્વીતા ઓછી કરવી હોય તો છોડી દો આ શાકભાજી, જલ્દી પાતળા થઈ જશો

Nawanagar Time
મોટાપો શરીરમાં અનેક રોગો તો ફેલાવે જ છે પણ સાથે તમારી સુંદરતા પણ બગાડે છે. જો તમે મેદસ્વીપણાંથી અસ્વસ્થ છો તો આજથી જ ચરબી વધારતા...
હેલ્થ ટીપ્સ

બોટલના પાણીથી કેન્સર અને ROના પાણીથી હાડકાં-આંતરડાંના રોગ થાય છે

Nawanagar Time
દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાય છે. પાણીને અમૃતની ઉપમા આપી છે. પરંતુ આજની લાઈફ સ્ટાઇલમાં લોકો શુદ્ધ પાણી પીવાનાં ચક્કરમાં પાણીમાં રહેલા...
હેલ્થ ટીપ્સ

ડાયાબિટીસના દર્દી છો તો ફાઇબર્સ વધુ લો અને જ્યૂસને ‘ના’ કહો

Nawanagar Time
ડાયાબિટીસના દર્દી છો તો ફાઇબર્સ વધુ લો અને જ્યૂસને ‘ના’ કહો ડાયાબિટીસ આજીવન રહેતી બીમારી છે. જો ડાયાબિટીસ એક વખત આવી જાય તો પછી માત્ર...