દ્વારકા જિલ્લામાં કાતિલ ઠંડી વચ્ચે પણ સ્થાનિક રાજકારણમાં ગરમાવો
ખંભાળિયા : રાજ્યમાં ગત સપ્તાહમાં ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા...