જામનગર લોકડાઉન કડક બનાવાયું: જિલ્લા બહારથી આવેલા સામે કાર્યવાહીNawanagar Time09/05/2020 by Nawanagar Time09/05/20200 જામનગર : જામનગર પોલીસે લોકડાઉનના 41માં દિવસે પણ સતત બંદોબસ્ત જાળવી કાર્યવાહી કરી હતી. જેમાં સીટી એ ડીવીજન પોલીસે મહેશભાઇ કીશોરભાઇ ગજરા, રમેશભાઇ અરજણભાઇ શર્મા,...