જામનગર ગ્રામ્ય જોમજોધપુર માર્કેટ યાર્ડ આવતીકાલથી અચોક્કસ મુદ્દત માટે બંધNawanagar Time20/07/2020 by Nawanagar Time20/07/20200 જામજોધપુર: જામજોધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દિવસોમાં કોરોનાના કેસનું પ્રમાણ વધતાં બજાર સમિતિ દ્વારા આવતીકાલથી માર્કેટીંગ યાર્ડમાં હરરાજી બંધ કરવા નિર્ણય લેવાયો છે. નોંધનિય...