એક તરફ લોકો હેલમેટ પહેરતા નથી ત્યાં ટ્રાફિક પોલીસને AC હેલ્મેટનો નિર્ણય
છત્તીસગઢ પોલીસે મહત્વપૂર્ણ નિર્ણંય કરતા રાજ્યમાં કાળઝાળ ગરમીમાં કામ કરતી ટ્રાફિક પોલીસ અને અન્ય કર્મચારીઓને સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલા એરકન્ડિશન્ડ (એસી) હેલ્મેટ આપવા નક્કી...