જામનગર ગ્રામ્ય ખંભાળીયામાં પીજીવીસીએલ ટીમ પર બજાણાના બે શખ્સે કર્યો હુમલોNawanagar Time01/06/2019 by Nawanagar Time01/06/20190 ખંભાળીયાઃ ખંભાળીયા પીજીવીસીએલ ટીમ બજાણા નજીક વીજલાઈનમાં સર્જાયેલા ફોલ્ટને રીપેર કરવા માટે જતા હતા ત્યારે ગોગન મારખી ચુડાસમાએ ફોન કરીને લાઈન કેમ અવારનવાર બંધ કરીને...