દ્વારકા આ કૉલેજમાં સવલતના નામે શૂન્ય, ભારતીય બેઠકમાં બેસી ભણે છે વિદ્યાર્થીઓNawanagar Time05/08/2019 by Nawanagar Time05/08/20190 ખંભાળિયાની કોલેજમાં સુવિધાના અભાવે શિક્ષણ તળિયે જઈ રહ્યું છે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હાલ ભારતીય બેઠક વ્યવસ્થા એટલે કે નીચે બેસીને ભણવું પડે તેવી સ્થિતિ...