દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં હાલ પાણીજન્ય રોગ તથા તાવ, ઉલટી, ઝાડા અને મેલેરિયા જેવા રોગે તીવ્રતા સાથે માથું ઉચ્ક્યું છે....
ખંભાળિયા શહેર તથા તાલુકાઓમાં રોગચાળાના ગંભીર ભરડામાં ચોમાસાની સ્થિતિ તથા ધાબડ જેવા સૂર્યપ્રકાશ વગરના વાતાવરણથી થતાં શહેર-તાલુકામાં રોજના 2800થી 3000 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં આવતા ભારે...