દ્વારકા 300થી 400 વર્ષ જૂના શિવાલયો અહીં આવેલા છે, દરેકની છે એક અનોખી કથાNawanagar Time20/08/2019 by Nawanagar Time20/08/20190 ખંભાળિયામાં રામનાથ સોસાયટી પાસે એક વિસ્તાર આવેલો છે. જેનું નામ મહાદેવવાડો છે. તેમ સાંભળતા અજાણ્યા આશ્ર્વર્યમાં પડી જાય પણ અહીં એક જ જગ્યાએ અત્યંત પ્રાચીન...