Nawanagar Time

Tag : khambhadia updates

દ્વારકા

ખંભાળીયા પંથકના ભાણવડમાં ધોધમાર વરસાદ, વાહનવ્યવહાર ખોરવાયો

Nawanagar Time
ગઇકાલની આ મેઘમહેર ભાણવડ પટ્ટીના ગામોમાં જ નોંધપાત્ર વરસી હતી. આ માર્ગ પરના માંઝા, લલિયા, તીથયા, કોલવા વિગેરે ગામોમાં ચારથી પાંચ ઇંચ વરસાદથી ખેતરો તર-બતર...
જામનગર દ્વારકા

ખંભાળીયામાં સાંબેલાધાર આઠ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ

Nawanagar Time
ખંભાળિયા તાલુકામાં ગઇકાલે બુધવારે બપોરથી શરૂ થયેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ હતું. બુધવારના મુશળધાર આઠ ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા...
દ્વારકા

ગાંધીનગર-અંબાજી બસ શરુ કરવાની માગ સાથે સત્યાગ્રહના મંડાણ

Nawanagar Time
એસ.ટી. નિગમની તરફથી છેલ્લા બે દાયકાથી ચાલતી ભાણવડ-ગાંધીનગર-અંબાજી બસ સર્વિસ ફરી શરુ કરવા માટે ગ્રામજનો તથા આગેવાનો મેદાને ઊતર્યા છે. અનેક રજૂઆત કરવા છતાં કોઈ...
જામનગર જામનગર ગ્રામ્ય

બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને પરિણીતા પર કુકર્મ

Nawanagar Time
ખંભાળિયાના વાડીનારની એક પરિણિતાને છેલ્લા છ મહિલા દરમિયાન ભાડથરના એક શખ્સે પતાવી દેવાની તેમજ અન્ય ધમકી આપી વારંવાર દુષ્કર્મનો ભોગ બનાવતા આખરે આ મહિલાએ પોલીસનું...
જામનગર ગ્રામ્ય

ભાણવડ પાયાની સુવિધાથી વંચિતઃ જવાબદાર કોણ?

Nawanagar Time
ભાણવડ તાલુકામાં એક વખતનું રાજ્યનું નંબર 1 સામૂહિક આરોગ્ય કેન્દ્ર આજે પારાવાર અસુવિધામાં ચાલી રહયું છે અથવા તો એમ કહેવામાં પણ અતિશ્યોકિત નથી કે, ધકકા...
જામનગર જામનગર શહેર

ભાણવડમાં લાઈટના ધાંધિયાથી પારાવાર હાલાકી

Nawanagar Time
ચોમાસાના પ્રારંભે જ લાઈટના સતત ધાંધિયાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે પીજીવીસીએલએ આ વખતે પ્રિ-મોન્સૂન કામગીરી જ ન કરતા લોકોને ભોગવવાનો વારો આવ્યો છે....
જામનગર જામનગર ગ્રામ્ય

ખંભાળીયામાં પ્રી-મોનસુન કામગીરી, અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા

Nawanagar Time
ખંભાળિયા શહેરમાં નજીકના સમયમાં વરસાદી ઋતુના પગરવ સંભળાઈ રહ્યા છે અને વાવાઝોડા તથા સાથે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે...