જામનગર દ્વારકા ખંભાળીયામાં સાંબેલાધાર આઠ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિNawanagar Time12/09/2019 by Nawanagar Time12/09/20190 ખંભાળિયા તાલુકામાં ગઇકાલે બુધવારે બપોરથી શરૂ થયેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ હતું. બુધવારના મુશળધાર આઠ ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા...