ગુજરાત ભાટવડિયાના દાઝી ગયેલા મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ.Nawanagar Time09/01/2019 by Nawanagar Time09/01/20190 ખંભાળિયા:-કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે રહેતાં વિજયાબેન હરિશભાઇ સોનગરા નામના 26 વર્ષના સતવારા મહિલા ગઇ તા. 9મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે રસો બનાવતા હતા ત્યારે પ્રાઇમસની...