Nawanagar Time

Tag : Khambhalia

દ્વારકા

ખંભાળિયામાં લોકોએ દિવ્ય રોશની વહાવી, દેખાડી રાષ્ટ્રભક્તિ

Nawanagar Time
ખંભાળિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીને ખંભાળિયાના લોકોએ અંતરથી આવકારી હોય તેમ રવિવારે રાત્રે નવના ટકોરે ખંભાળિયાના મોટાભાગના તમામ વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરે રહીને ઇલેક્ટ્રિક લાઈટો...
જામનગર ગ્રામ્ય

ખંભાળિયામાં ખામનાથ મહાદેવની ભવ્ય વરણાંગી નીકળી: ઠેર-ઠેર સ્વાગત

Nawanagar Time
ખંભાળિયા : ભગવાન ભોળાનાથની ભક્તિના મહત્વના દિન એવા મહાશિવરાત્રિની શુક્રવારે ખંભાળિયામાં ભક્તિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 100 વર્ષ જુની પરંપરા મુજબ રંગમહેલ શાળાની સામેની બાજુમાં...
દ્વારકા

દ્વારકા-ખંભાળિયા હાઈવેમાં જમીન કપાત અને વળતર મુદ્ે ખેડૂતો ક્રોધિત

Nawanagar Time
જામનગર: દ્વારકા-ખંભાળિયા હાઇવેમાં કપાતમાં ગયેલી જમીનનું યોગ્ય વળતર નહીં ચૂકવતા 14 ગામના 200 જેટલા ખેડૂતોએ વિરોધ નોંધાવીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા...
જામનગર ગ્રામ્ય

ખંભાળિયા, રાવલ, કલ્યાણપુરમાં નાગરિકતા કાયદાના અંગે ઝંઝાવતી જાગૃતિ અભિયાન

Nawanagar Time
જામનગર: નાગરિક કાયદાના જનજાગરણ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, જામરાવલ સહિતના શહેરોમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા વેપારીઓની રૂબરૂ મુલાકાત દરમિયાન પત્રિકા વિતરણ કરી...
દ્વારકા

ખંભાળિયા નજીક બંધ ટ્રકની પાછળ બાઈકની ટક્કર: ચાલકનું કરૂણ મોત

Nawanagar Time
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર ગત રાત્રિના સમયે પુત્રને મળીને પરત ફરી રહેલા અહિંના કોઠા વિસોત્રી ગામના આહિર યુવાનનું બાઈક બંધ ટ્રકની પાછળ અથડાતા તેમનું કરૂણ મૃત્યુ...
જામનગર જામનગર ગ્રામ્ય

ખંભાળિયાની ગોકીબાઇ શાળામાં સંડાસને તાળા મરાતા વીડીયો વાયરલ થયો..!

Nawanagar Time
ખંભાળિયાના શકિત નગર વિસ્તારમાં આવેલી ગોકીબાઇ શાળામાં શાળાના આચાર્ય સંડાસ જાજરૂને તાળા મારીને ચાલ્યા ગયા હોય વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સંડાસ કરવા માટે ઘેર જવું પડે કે...
દ્વારકા

ખંભાળિયામાં વિદેશી દારૂ ભરેલો મીની ટ્રક ઝડપાયો

Nawanagar Time
ખંભાળિયા નજીકના હાઇવે માર્ગ પરથી પસાર થતા વિદેશી દારૂના વિશાળ જથ્થા સાથે અહિંની પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં દારૂ આપનાર જૂનાગઢના શખ્સનું...
જામનગર જામનગર ગ્રામ્ય જામનગર શહેર

જામનગરની જી જી હોસ્પિટલે ડેંગ્યુના દર્દીને બારોબાર રવાના કરી દેવાયો!

Nawanagar Time
ખંભાળિયાના ડેંગ્યુના દર્દીને સારવાર આપવાના બદલે જી જી હોસ્પિટલના સત્તાધીશોએ દવા આપીને રવાના કરી દીધાંનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ...
જામનગર જામનગર ગ્રામ્ય

ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર પુલમાં ગાબડાં

Nawanagar Time
ખંભાળિયા ભાણવડ રોડને જોડતાં માર્ગ ઉપર ભાણવડમાં ગુંદા ગામ નજીક એક મોટા પૂલમાં ગાબડું પડતાં પીડ બલ્યુડીના ઈજનેરની જાગૃતતાને કારણે  મોટી દુર્ઘટના ટળી છે. જો...