ખંભાળિયાના દાત્રાણા ગામે નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાન ડૂબ્યા: એકનું મૃત્યુ
ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે હવનાષ્ટમી નિમિતે, એકઠા થયેલા રબારી પરિવારના ચાર યુવાનો-તરૂણ નજીકની નદીમાં ન્હાવા જતાં ઉંડા પાણીમાં ડૂબ્યા હતા. જે પૈકી ત્રણ યુવાનોને...