ખંભાળિયા ખંભાળિયામાં સગપણનો ખાર રાખી બે પરિવાર વચ્ચે ડખ્ખોNawanagar Time31/12/2020 by Nawanagar Time31/12/20200 ખંભાળિયા : ખંભાળિયા- પોરબંદર રોડ ઉપર અત્રેથી આશરે અઢાર કિલોમીટર દૂર “ઠાકર શેરડી” ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલા કલ્યાણપુર તાલુકાના માળી ગામના મુળ રહીશ...