જામનગર પ્રતિબંધિત બીડી-તમાકુનું વેંચાણ કરતો ઝડપાયોNawanagar Time02/05/2020 by Nawanagar Time02/05/20200 જામનગર: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી દાળિયાની એક ભઠ્ઠીમાંથી એસઓજીએ તમાકુ, બીડીનું વેંચાણ પકડી પાડ્યું છે, ત્યાંથી તમાકુના ડબલા, બીડીના જથ્થા સાથે મળેલા શખ્સે...