જામનગરમાં 104 લાખના ખર્ચે વિકાસ કામોનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
જામનગર : અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં.11માં સામતપીર વિસ્તારમાં સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ 56.10 લાખ અને વોર્ડ નં.15માં...