જામનગર ખીજડિયા બાયપાસ નજીકથી માતબર વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈNawanagar Time16/01/2021 by Nawanagar Time16/01/20210 જામનગર : જામનગર શહેરમાં પોલીસે જુદા-જુદા બે સ્થળોએ દારૂ અંગે દરોડા પાડયા છે. ખીજડિયા બાયપાસ રોડ પર દારૂના જથ્થા સાથે નીકળેલી એક કારનો પોલીસે પીછો...