દયારામ લાઈબ્રેરીના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન ક્યારે? અસલમ ખીલજી
જામનગર : જામનગર મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારી અને બેધારી નીતિના કારણે શહેરમાં ગેરકાયદેસ બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે પૂર્વ વિપક્ષી નેતા અસલમભાઈ ખીલજીએ દયારામ લાઈબ્રેરીના કાયદેસર બાંધકામને...