જામનગર જામનગર જળબંબોળ: ખોડિયાર મંદિર ડૂબ્યું, ભીમવાસમાં પાણી ઘૂસ્યાNawanagar Time24/08/2020 by Nawanagar Time24/08/20200 જામનગર: જામનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલાં અવિરત વરસાદના કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સજાઈ છે. ખાસ કરીને ભીમવાસ, જૂના રેલવે...