જામનગર ધ્રોલ પાલિકા તંત્રને ખૂંટિયાના ત્રાસથી મુક્તિ આપવા માંગણીNawanagar Time03/09/2020 by Nawanagar Time03/09/20200 જામનગર : ધ્રોલમાં જાહેર માર્ગો પર ખુટીયાઓનો ત્રાસ વધી જવાથી અકસ્માતના બનાવોથી માંડીને બાળકો, વૃદ્ધોને ખુટીયાઓ હડફેટે લેતા હોવાની ફરિયાદ ઉઠતા આ ઢોરના ત્રાસમાંથી મુકિત...