ચાઈલ્ડલાઈન દ્વારા બાળકો માટે ઓપન જામનગર રંગોળી સ્પર્ધા સંપન્ન
જામનગર : સ્વ.જે.વી નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગરમાં કાર્યરત પ્રોગ્રામ જામનગર ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ગીતાબેન જોષી તેમજ તેમની...