બાલાચડી સૈનિક સ્કૂલોમાં હવે દીકરીઓને પણ મળશે પ્રવેશ
જામનગર : ઓકટોબર,સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથોસાથ સંરક્ષણ મંત્રાલયે સત્ર2021-22ના સત્રથી છોકરીઓ માટે સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે....