જામનગર ગ્રામ્ય માછરડાની આગમાં પશુ-પંખી સહિત અનેક જીવજંતુ હોમાતા જીવદયા પ્રેમીઓમાં રોષNawanagar Time05/12/2020 by Nawanagar Time05/12/20200 નવાગામ: કાલાવડ તાલુકાના માછરડા ગામે ફોરેસ્ટ વિભાગની વીડીમાં લાગેલી આગમાં ચકલી સહિત અનેક નાના પશુ-પંખીઓ અને જીવજંતુઓ હોમાઈ જતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે....