અમદાવાદ પાટીદારો પરના કેસ પાછા ન ખેંચાય તો આંદોલન: કથીરિયાNawanagar Time12/02/2020 by Nawanagar Time12/02/20200 અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત પાટીદાર યુવાનો પર કરાયેલા કેસો પાછા ખેંચવા સરકાર પર અંગે પાસ દ્વારા અમદાવાદમાં ચિંતન શિબિરનું આયોજન...