જામનગર વડાપ્રધાન સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે જામનગરનો કિનસુકNawanagar Time17/01/2020 by Nawanagar Time17/01/20200 20મીએ દિલ્હીમાં ખાસ કાર્યક્રમ માટે ગુજરાતમાંથી 42 વિદ્યાર્થીઓમાં જામનગરના વિદ્યાર્થીની પસંદગી થતાં શાળામાં ભારે ઉત્સાહ જામનગર: આગામી તા.20ના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા...