ટેકાના ભાવે થતી ખરીદીમાં ગુજરાત સરકાર કોઈપણ ભોગે ખેડૂતોને લૂંટવા જ માંગે છે: કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા
રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે થતી ખરીદીમાં યેનકેન પ્રકારે ખેડૂતોને લૂંટવામાં આવતાં હોવાનો સનસનીખેજ આરોપ કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઇ આંબલિયાએ લગાવ્યો છે. લાખ્ખોની ગેરરીતિ ગુજરાત...