જામનગર જેએમસીના ટેકસ ઑફિસરને ફડાકાવાળી, લાત પણ પડી!Nawanagar Time20/08/2020 by Nawanagar Time20/08/20200 જામનગર: જામનગર મહાનગર પાલિકાની આજે ટાઉન હૉલ ખાતે સામાન્ય સભા મળી હતી, તે પૂર્વે ટાઉનહૉલના પટ્ટાંગણમાં સત્તાધારી પક્ષના નગરસેવક કિશન માડમ અને ટેકસ ઑફિસર નંદાણિયા...