વિજરખી ડેમ પાસે કોઈ અજ્ઞાત શખસો દ્વારા વેસ્ટેજ પીપીઈ કીટનો જથ્થો ફેંકી જતાં ભારે દોડધામ
જામનગર: જામનગર નજીક વિજરખી ડેમ પાસે રવિવારે સવારે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા પી.પી.ઈ. કીટનો વેસ્ટેજ જથ્થો જાહેરમાં ફેંકી જતા વહીવટી તંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી...