જામનગર જામનગરના ક્રોસ-વે બિલ્ડીંગમાં શોર્ટ-સર્કીટથી આગ: અગ્નિશામક સાધનો શોભાના ગાંઠિયાNawanagar Time13/01/2021 by Nawanagar Time13/01/20210 જામનગર : જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી છ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ગઈકાલે બપોરે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે છઠ્ઠા માળે એક ઓફિસમાં આગ લાગી હતી...