ગાંધીનગર રાજ્યમાં સિઝનનો 120% વરસાદ વરસ્યો, 103 ડેમ 100% કરતા વધુ ભરાયાNawanagar Time01/09/2020 by Nawanagar Time01/09/20200 ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે સોમવારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે સ્ટેટ ઇર્મજન્સી કંટ્રોલ રૂમમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે...