જામનગર શહેર નવાગામ ઘેડ કોળી સમાજની વાડી પાસે ગટરગંગાNawanagar Time08/01/2021 by Nawanagar Time08/01/20210 જામનગર : વિકાસના ગુણગાન ગાતા જામનગરના અનેક વિસ્તારોમાં હજૂ પણ પાયાની સુવિધાનો અભાવ હોય અને ગંદકી સહિતની સમસ્યાઓ હોવાના હજરાહજૂર પૂરાવા છે. તેવામાં શહેરના નવાગામ...