ખંભાળિયા ખંભાળિયા નજીક બૉલેરોએ હડફેટે લેતાં ભાણવડનો પરિવાર કાળનો કોળિયો બન્યોNawanagar Time25/01/2021 by Nawanagar Time25/01/20210 ખંભાળિયા: ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર ગઈકાલે રવિવારે બપોરે જામનગરથી ભાણવડ જઈ રહેલાં એક બાળક સાથેના દંપત્તિનું એક્ટિવા મોટરસાયકલ પૂરપાટ જતી બોલેરો પિકઅપ વાનની ઠોકરે ચડી જતાં...