અમદાવાદ રાજયના મહેસુલ મંત્રીના ભાઇએ કર્યો આપઘાતNawanagar Time10/08/2020 by Nawanagar Time10/08/20200 અમદાવાદ: અમદાવાદમાં ભાજપના કેબિનેટ મંત્રી કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગૌતમ પટેલે શીલજના શાલીન બંગલોમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી...