25 હજારથી ઓછું કમાતા અને નોકરી ગુમાવનારને કેન્દ્ર સરકારે રોકડા રૂપિયા આપવા જોઇએ: ઉદય કોટક
મુંબઈ : ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ ઉદય કોટકે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને કારણે નોકરિયાત વર્ગને એક મોટો ફટકો પડ્યો છે. કોરોના વાયરસને...