Nawanagar Time

Tag : kotha

જામનગર

ખંભાળિયાના કોઠા વિસોત્રીમાં રાંધણ ગૅસના બે બાટલાં ફાટ્યા

Nawanagar Time
જામનગર: ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે આજે સવારે સાડા છએક વાગ્યે ગામમાં રહેતા આહિર ટપુભાઇ ગોઝીયાના મકાનમાં પડેલા બે ગેસના બાટલામાં આગ લાગતા ધડાકા સાથે...
જામનગર

ભુજીયા કોઠા આડે ખડકાયેલી ચાર દુકાનો ઉપર ફેરવાયું બુલડોઝર

Nawanagar Time
જામનગર : જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાનું રિ-સ્ટોરેશન કામ ચાલી રહ્યું છે, ત્યારે તેની આગળ ખડકી દેવામાં આવેલી ચાર દુકાનો પર આજે જામ્યુકો નું બુલડોઝર ફરી...
જામનગર

ભૂજિયા કોઠા રિસ્ટોરેશન કામગીરીનું નિરીક્ષણ કરતાં સ્ટેન્ડીંગ ચેરમેન

Nawanagar Time
જામનગર : રેસ્ટોરેશન, ક્ધઝર્વેશન, ક્ધસોલીડેશન એન્ડ રી-પ્રોડટકશન ઓફ ભૂજીયો કોઠાનું કામ શરૂ થયેલ હોય, જે અન્વયે આજરોજ ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી સુભાષભાઇ જોષી દ્વારા સાઇડ વિજીટ...
જામનગર શહેર

24.58 કરોડના ખર્ચે ભૂજિયા કોઠાને નવીનીકરણ કરવા લીલીઝંડી

Nawanagar Time
જામનગર : જામનગરની ઐતિહાસિક ઓળખસમા ભૂજિયા કોઠાનું રીસ્ટોરેશન કરવા મહાનગરપાલિકાના શાસકોએ વર્ષ 2020-21ના અંદાજપત્રમાં યોજના ઘડી કાઢયા બાદ શુક્રવારના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેંકમાં ભૂજિયા...