જામનગર લોકડાઉનમાં ઘરમાં બંધ સ્કુટીમાં ચકલીનું પારણું બંધાયુ: કિલકિલ્લાટNawanagar Time16/04/2020 by Nawanagar Time16/04/20200 જીતુ શ્રીમાળી (જામનગર): કોરોનાની મહામારી સામે લોકડાઉન સમય દરમિયાન અનેક બનાવો, ઘટના, કિસ્સા બહાર આવી રહ્યા છે, તે વચ્ચે એક કુદરતી ઘટના સામે આવી હોય...