દ્વારકા દ્વારકાના સ્ટેશન માસ્તરને છરી બતાવી જાનથી પતાવી દેવાની ધમકીNawanagar Time08/01/2021 by Nawanagar Time08/01/20210 દ્વારકા : દ્વારકા રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજર પર દ્વારકાના શખસે મારી બદલી તમે કરાવી કહી બેફામ વાણી વિલાસ કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી...