ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેનની સુવિધા કરાશે
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર અમદાવાદ અને વડોદરાથી 1ર...