જામનગર નથુવડલામાં બેફામ ભ્રષ્ટાચાર, સરપંચને પદભ્રષ્ટ કરવા માંગણીNawanagar Time27/06/2020 by Nawanagar Time27/06/20200 જામનગર: ધ્રોલ તાલુકાના નથુવડલા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસના કામોમાં મોટાપાયે ગેરરિતી આચરીને બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ગંભીર આક્ષેપો સાથે ગામના જ જાગૃત નાગરીકે...