જામનગર જોડિયા કોસ્ટલ હાઈ-વે ઉપરના ખાડામાં ખણખોદ કરી થીંગડા મારતા ઉઠતા સવાલNawanagar Time16/01/2021 by Nawanagar Time16/01/20210 જામનગર: જોડિયા તાલુકામાંથી પ્રસાર થતો કોસ્ટલ હાઇવે પર ચોમાસા બાદ જોડિયા ભાદ્રરા અને કુન્નડના માર્ગ પર તંત્ર દ્વારા ડબલ પટ્ટી પર ડામરના થીગડા જોવા મળી...