કચ્છ ગુજરાત પશુઓ માટે જોખમી પ્લાસ્ટિક થેલીના બદલે મફતમાં દૂધ આપવાની યોજનાNawanagar Time21/09/201921/09/2019 by Nawanagar Time21/09/201921/09/20190 ભૂજ: ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન બાદ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને વેગવંતુ બનાવવા કચ્છની સરહદ ડેરી દ્વારા નવતર પહેલ કરવામાં આવશે. દુધની ખાલી થેલીઓથી પર્યાવરણને...